Daily Current Affairs Mock Test in Gujarati – 153

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 153

વિશ્વનું પ્રથમ 3D રોકેટ અને ચેન્નાઇની કંપની અગ્નિકુલ કોસમોસ દ્વારા બનાવવામાં આવેલું અગ્નિબાણ રોકેટ કયા સ્થળેથી લોન્ચ કરવામાં આવ્યું છે?

હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જેની મુલાકાત લીધી તે આઇ એન એસ વિંધ્યગીરી શું છે?

દુનિયાનું એકમાત્ર ક્રાંતિકારી મહાનુભાવ સુભાષચંદ્ર બોઝનું મંદિર કયા સ્થળે આવેલું છે?

કેન્દ્ર સરકાર દ્વારા નહેરુ મેમોરિયલ સંગ્રહાલય અને પુસ્તકાલયનું નામ બદલીને પ્રધાનમંત્રી પુસ્તકાલય અને સંગ્રહાલય કરવામાં આવ્યું આ સંગ્રહાલય કયા આવેલું છે ?

સરકાર દ્વારા રાજકોટ AIIMSના પ્રમુખ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?

દેશમાં પ્રથમ વાર મફત IVF(ઈન વિટ્રો ફર્ટિલાઇજેશન)ની સુવિધા આપનારું પ્રથમ રાજ્ય ક્યું છે ?

નારાયણ શ્રીધર બેન્દ્રેનો જન્મ મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયો હતો તેઓ કઈ કલા સાથે સંકળાયેલા હતા?

મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાયેલી ઓપન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલા શૂટિંગમાં ગોલ્ડ મેળવનાર કેથરીના ટિગ્ગા કયા રાજ્યના વતની છે?

હાલમાં મહારાષ્ટ્ર ઉદ્યોગ રત્ન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?

કયા સ્થળે ફેસ્ટિવલ ઓફ લાઇબ્રેરી 2023નું આયોજન કરવામાં આવ્યું હતું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top