Daily Current Affairs Mock Test in Gujarati – 154 Leave a Comment / By holoexam / August 21, 2023 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 154 5મી હેલિકોપ્ટર અને સ્મોલ એરક્રાફટ સમિટ (હેલી સમિટ 2023)નું આયોજન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં કયા કરવામાં આવ્યું હતું? બેંગલુરુ અમદાવાદ ઈન્દોર ખજુરાહો None વિશ્વ મચ્છર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 15 ઓગસ્ટ 17 ઓગસ્ટ 19 ઓગસ્ટ 20 ઓગસ્ટ None હાલમાં છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી તરીકે કોણ નિયુક્ત છે? ટી એસ સિંહ એસ એમ જયસ્વાલ લલિત સિંહ આયુષ કુમાર None થોડા સમય અગાઉ મહિલા નેશનલ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? ગાંધીનગર અમદાવાદ ભોપાલ ચેન્નઈ None હમણાં ટેલેડ ડ્રોગોના નામનું સંગીત જેવા અવાજ માટે જાણીતું પક્ષી જોવા મળ્યું એ હસ્તિનાપુર વન્યજીવ અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે? રાજસ્થાન બિહાર મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ None કયા કેન્દ્રશાસિત પ્રદેશ/રાજયમાં થોડા સમય અગાઉ હેમિસ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું? દમણ લક્ષદ્વીપ ગોવા લદાખ None કયા રાજયમાં 36મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો 2023 યોજાયો હતો? હિમાચલ પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ હરિયાણા None સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબ કે જ્યાં ડ્રગને લગતા તમામ નમૂનાની ટેસ્ટ કરવામાં આવશે આ લેબ ભારતમાં કયા સ્થળે બનાવવામાં આવશે? ભોપાલ ઈન્દોર નાગપુર કલકત્તા None ટીમ ઇન્ડિયાની સિલેકશન કમિટીના નવા ચેરમેન તરીકે કોની નિમણુક કરવામાં આવી છે? આશિષ નહેરા સચિન તેંડુલકર અજિત અગરકર અનિલ કુંબલે None ભારતના પ્રથમ વૈદિક થીમ પાર્ક (વેદ વન પાર્ક)નું ઉદઘાટન કયા રાજયમાં કરવામાં આવ્યું છે? ગુજરાત ગોવા ઉત્તરપ્રદેશ અરુણાચલ પ્રદેશ None Time's up