Daily Current Affairs Mock Test in Gujarati – 155

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 155

કોના દ્વારા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર અક્ષર રિવર ક્રૂઝનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જે અટલ બ્રિજ થી દધીચિ બ્રીજને સાંકળશે?

SCO વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં કયા દેશને પ્રથમ વાર કાયમી સભ્ય તરીકે જોડવામાં આવ્યો છે ?

કેટલા રૂપિયાના ચલણી સિક્કા પર નવા સાંસદ ભવનની તસવીર છાપવામાં આવી છે ?

બાસ્કેટબૉલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?

આદિવાસી સમુદાયને પોતાના હકો મળી રહે તે માટે કયા રાજ્ય દ્વારા મો જંગલ જામી યોજન શરૂ કરવામાં આવી છે?

તમામ પ્રાણીઓ અને પક્ષીઓના સંવર્ધન માટે કયા રાજ્યમાં અરવલ્લી જંગલ સફારીનું નિર્માણ કરવામાં આવનાર છે ?

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નેશનલ ક્લીન એર પ્રોગ્રામ રેંકિંગમાં ઈન્દોર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે ગુજરાતના વડોદરા,અમદાવાદ અને સુરતનો અનુક્રમે ક્રમાંક જણાવો?

હાલમાં 2021 માટે જાહેર કરવામાં આવેલા 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને એનાયત કરવામાં આવ્યો છે?

ભારતીય ચૂંટણી કમિશનના નેશનલ આઇકોન તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે ?

ચર્ચામાં રહેલ નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા કયા સ્થળે આવેલી છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top