Daily Current Affairs Mock Test in Gujarati – 156 6 Comments / By holoexam / August 26, 2023 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 156 અક્ષય ઊર્જા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 19 august 20 august 21 august 22 august None None રક્ષાબેન દવેને ગુજરાતી ભાષામાં ' હું મ્યાઉં તું ચું ચૂં ' કૃતિ માટે બાળ સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમનું વતન જણાવો? પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર None 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કોના જન્મદિવસના સન્માનમાં ઉજવવામાં આવે છે ? ઝવેચંદ મેઘાણી ઉમાશંકર જોષી કવિ નર્મદ પન્નાલાલ પટેલ None ભારતના મુખ્ય ચુંટણી કમિશનરનું નામ જણાવો? રાજીવ કુમાર રાજીવ ગુપ્તા રાજીવ મહર્ષિ રાજીવ દીક્ષિત None હાલમાં મટ્ટી કેળાને GI ટેગ આપવામાં આવ્યો છે આ કેળા તમિલનાડુના કયા સ્થળ સાથે સંબંધ ધરાવે છે? ચેન્નઈ કાંચીપુરમ કન્યાકુમારી કડલુર None મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910ના રોજ કયા થયો હતો? તાઇવાન થાઇલેન્ડ ઈટલી મેસેડોનિયા None હાલમાં વર્લ્ડ એથલેટિક ચેમ્પિયનશિપનું આયોજન કયા દેશમાં ચાલી રહ્યું છે? ફ્રાન્સ કેનેડા જાપાન હંગેરી None મધર ટેરેસાને ભારતરત્ન કયા વર્ષે એનાયત કરવામાં આવ્યો હતો? 1980 1982 1983 1981 None નીચેના માંથી જ્વેલીન થ્રો સાથે કોણ સંકળાયેલ છે? નીરજ ચોપરા ડી પી મનું કિશોર જેના આપેલ તમામ None ચંદ્રયાન 3ની સફળતાના સન્માનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કયા દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ 23 ઓગસ્ટ 24 ઓગસ્ટ None None Time's upTime is Up! Post navigation Previous Daily Current Affairs Mock Test in Gujarati – 155 6 thoughts on “Daily Current Affairs Mock Test in Gujarati – 156” RINKESH LOCHAWALA January 25, 2024 at 10:43 am Test Reply Daksha February 2, 2024 at 11:03 am Good 👍 Reply Tejal February 3, 2024 at 10:05 pm Good Reply dinesh February 9, 2024 at 4:26 pm anwer Reply Makwana kiran April 28, 2024 at 2:41 am Yes Reply Vikas July 12, 2024 at 8:49 am Pass ya faill Reply Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name* Email* Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ
Test
Good 👍
Good
anwer
Yes
Pass ya faill