Daily Current Affairs Mock Test in Gujarati – 16

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 16

હાલમાં રામસર સાઈટમાં સામેલ થયેલ કરિકિલી પક્ષી અભ્યારણ ક્યા રાજ્યમાં આવેલું છે?

ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસના ઝડપી વિકાસ માટે ડ્રીમ સિટીનું નિર્માણ કયા કરવા આવશે?

રાજ્યના પ્રથમ સર્વ સુવિધા યુક્ત બલ્ક ડ્રગ પાર્કનું નિર્માણ કયા જિલ્લામાં કરવામાં આવ્યું?

વિદ્યાર્થીઓના સંશોધન અને અક્સપ્લોરેશન માટે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ ગુજરાતમાં કયા સ્થળે કરવામાં આવ્યું છે?

Defence expo 2022ની થીમ જણાવો?

સાંકેતિક ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવાય છે?

બજરંગ પુનીયા કઈ રમત સાથે સંકળાયેલા છે?

ડિજિટલ એડ્રેસ(બારકોડેડ) સાથે ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી કયું બન્યું?

વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022 વિજેતા તરીકે ભારતના કયા સિટીને સન્માનિત કરવામાં આવ્યું છે?

છ ક્રિકેટ વિશ્વકપ રમનારી પ્રથમ મહિલા ખેલાડીનું નામ જણાવો?

Leave a Comment