Daily Current Affairs Mock Test in Gujarati – 18 Leave a Comment / By Parmar Savan / October 29, 2022 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 18 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે રાજ્ય સરકાર દ્વારા કઇ ચેનલનુ પ્રસારણ કરવામાં આવશે? વિદ્યાવિહાર સાફલ્ય વંદે માતરમ્ ભારત None ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ઇલેક્ટ્રિક પોલીસીનો સમયગાળો જણાવો? 2022-2025 2021-2030 2022-2028 આપેલ પૈકી એકપણ નહી None ગામડાઓના વિકાસ માટે કયા રાજ્ય દ્વારા મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના શરૂ કરવામાં આવી છે? ગુજરાત મહારાષ્ટ્ર મઘ્યપ્રદેશ છત્તીસગઢ None None None મોદી@20:સપના થયા સાકાર પુસ્તકની પ્રસ્તાવના કોના દ્વારા લખવામાં આવી છે? સ્મૃતિ ઈરાની આનંદીબહેન પટેલ લત્તા મંગેશકર એલિઝાબેથ None સેન્ટ્રલ ઝૂ ઓફ ઓથોરિટીની મંજૂરી બાદ ક્યા દિવસને વિશ્વ રીંછ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત આ વર્ષથી કરવામાં આવશે? 12 ઓક્ટોબર 20 સપ્ટેમ્બર 12 ઓગસ્ટ 20 ઓગસ્ટ None Pm કિસાન યોજનાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? 2020 2019 2021 2014 None None ભારતના હાલના વિદેશ મંત્રીનું નામ જણાવો? સ્મૃતિ ઈરાની નિર્મલા સીતારામન મનસુખ માંડવીયા એસ.જયશંકર None ઈન્ટરનેટ સેવાના ઝડપી વિકાસ માટે ગતિ શક્તિ પોર્ટલ લોન્ચ કરનારું પ્રથમ રાજ્ય ક્યું છે? હિમાચલ પ્રદેશ ગુજરાત આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ None હાલમાં ક્યા દેશમાં ભારતના સંસ્કૃતિ ઉત્સવ 'સારંગ' ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી? દક્ષિણ આફ્રિકા દક્ષિણ કોરિયા બાંગ્લાદેશ આપેલ પૈકી એકપણ નહી None સયુંકત રાષ્ટ્રના સચિવ એન્ટનિયો ગુતરેશ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાતના કયા સ્થળે મિશન લાઇફનો પ્રારંભ કરવામાં આવ્યો? ગાંધીનગર કેવડીયા જામનગર અમદાવાદ None Time's up