Daily Current Affairs Mock Test in Gujarati – 19 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 19 કેન્દ્ર સરકાર દ્વારા જળ સંરક્ષણ અર્થે શરૂ કરવામાં આવેલી અમૃત સરોવર યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 24 એપ્રિલ 2022 14 એપ્રિલ 2022 31 ઓક્ટોબર 2022 2 ઓક્ટોબર 2022 None મત્સ્ય ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે? પ્રથમ દ્વિતીય તૃતીય આપેલ પૈકી એકપણ નહી None વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 10 ઓગસ્ટ 10 સપ્ટેમ્બર 10 ઓક્ટોબર 10 નવેમ્બર None ભારતના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નવા નિયુક્ત સચિવનું નામ જણાવો? દિનેશ સક્સેના સ્વાતિ અગ્રવાલ અરવિંદ વ્યાસ રાજેશ વર્મા None હાલ ચર્ચામાં રહેલ બ્રિટનની રાજધાનીનું નામ જણાવો? યુનાઇટેડ કિંગડમ ઇંગ્લેન્ડ ગ્રેટ બ્રિટન લંડન None નીચેનામાંથી કોણ ટેનિસની રમત સાથે સંકળાયેલા છે? માનવ ઠક્કર હરમિત દેસાઈ માનુષ શાહ ઉપરના તમામ None રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીનો માર્ગ હવે કયા નામથી ઓળખાશે? કર્તવ્ય પથ મહાત્મા માર્ગ દિનદયાળ પથ નેતાજી પથ None મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગૌવંશને કેટલા રૂપિયા પ્રતિદિન ચૂકવાશે? 30 40 ગાયને 30 નંદીને 40 આપેલ પૈકી એકપણ નહી None 2023માં G20 સંગઠનની અધ્યક્ષતા કયો દેશ કરશે? નેપાળ ભારત રશિયા અમેરિકા None લતાદીદી ચોકનું નિર્માણ કયા શહેરમાં કરવામાં આવ્યું છે? ઈન્દોર અયોધ્યા સૂરત કોલકત્તા None Time's up