Daily Current Affairs Mock Test in Gujarati – 2 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 2 2023માં 37મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? મહારાષ્ટ્ર ગોવા કેરળ બિહાર None None None None None None None None None None 2022 વર્લ્ડ ચેમ્પયનશિપનું ટાઇટલ જીતનાર પંકજ અડવાણી કઈ રમત સાથે સંકળાયેલા છે? બિલિયર્ડ્સ શૂટિંગ વેઇટલીફ્ટિંગ ચેસ None None કેન્દ્ર સરકાર દ્વારા નાયબ ચુંટણી કમિશનર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? સુનીલ મિશ્રા દિનેશ કુમાર અજય ભાદુ અજિત અરોરા None ભારતની સૌપ્રથમ સંપૂર્ણ ડિજિટલ સાક્ષર પંચાયત કઈ બની ? અકોદરા(ગુજરાત) તુગલ(પંજાબ) કડંપુલિયાર(તમિલનાડુ) પુલમપરા(કેરળ) None સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ 2022 અંતર્ગત કયું શહેર ટોચના સ્થાને રહ્યું? અમદાવાદ ઈન્દોર ગાંધીનગર અલાહબાદ None આંતરરાષ્ટ્રીય અહિંસાદિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 5 એપ્રિલ 15 ઓગસ્ટ 30 જાન્યુઆરી 2 ઓક્ટોમ્બર None આર.વેંકટ રામાણીને ક્યા પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે? મુખ્ય ન્યાયાધીશ ચૂંટણી કમિશનર એટર્ની જનરલ વિદેશ સચિવ None 2 ઓક્ટોમ્બર 2022ના રોજ મહાત્મા ગાંધીની કેટલામી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી? 150 153 160 155 None લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? પંજાબ બિહાર ઉત્તરપ્રદેશ રાજસ્થાન None પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત યોજના અંતર્ગત ક્યાં વર્ષ સુંધીમાં ટીબીને ભારતમાંથી નાબૂદ કરવાનું લક્ષ્ય છે ? 2030 2025 2022 2024 None Time's up