Daily Current Affairs Mock Test in Gujarati – 21 Leave a Comment / By / Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 21 31 ઓક્ટોબર 2022ના રોજ સરદાર પટેલની કેટલામી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી? 178 147 150 175 None હાલમાં બહુચર્ચિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના સ્થાપકનું નામ જણાવો? એલન મસ્ક પરાગ અગ્રવાલ માર્ક ઝકરબર્ગ જેક ડોર્સી None None કેન્દ્ર સરકારે હાલમાં ક્યા રાજ્યમાં તેરાઈ એલીફન્ટ રિઝર્વ સ્થાપવા માટે મંજૂરી આપી છે? કેરળ કર્ણાટક તમિલનાડુ ઉત્તપ્રદેશ None ભારતે હાલમાં જીતેલો સુલતાન જોહોર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? ક્રિકેટ હોકી બેડમિન્ટન ટેનિસ None હાલમાં નિર્વાણ પામેલા SEWA સંસ્થાના સ્થાપક ઇલાબેન ભટ્ટને રેમોન મેગ્સેસ એવોર્ડ કયારે આપવામાં આવ્યો હતો? 1977 1988 1990 આપેલ પૈકી એકપણ નહી None આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 27 ઓક્ટોબર 20 જુલાઈ 23 જૂન 20 ઓગસ્ટ None SEBIના અધ્યક્ષનું નામ જણાવો? અંકીત દેસાઈ ઝેનીશ વ્યાસ માધવી પૂરી બૂચ આપેલ પૈકી એકપણ નહી None None None None વિશ્વનાથ આનંદ કઈ રમત સાથે સંકળાયેલા છે? વોલીબોલ શતરંજ સ્નૂકર ફૂટબોલ None હાલમાં સેમી કન્ડક્ટર નીતિ લાગુ કરનારું પ્રથમ રાજ્ય ક્યું છે? આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત તમિલનાડુ None હાલના રાજ્યસભાના ઉપાધ્યક્ષનું નામ જણાવો? જગદીપ ધનખડ હરિવંશ સિંહ વંકેયા નાયડુ દ્રૌપદી મૂર્મૂ None None Time's up