Daily Current Affairs Mock Test in Gujarati - 22
1.
હાલમાં ચર્ચિત ઝારખંડના મુખ્યમંત્રીનું નામ જણાવો?
2.
ઈલાબહેન ભટ્ટે સ્વાશ્રયી મહિલા સેવા સંઘની સ્થાપના કયા વર્ષે કરી હતી?
3.
હિજાબના કારણે ચર્ચામાં રહેલા દેશ ઈરાનની રાજધાનીનું નામ જણાવો?
4.
કઈ સંસ્થા દ્વારા BLO નામનુ e-magazine શરૂ કરવામાં આવ્યું?
5.
હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજસ્થાનમાં આવેલા કયા સ્થળને રાષ્ટ્રીય સ્મારક તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે?
6.
હાલમાં નુંવાખાઇ ઉત્સવની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવી?
7.
ચર્ચામાં રહેલ G20 ગ્રુપની સ્થાપના ક્યાં વર્ષમાં કરવામાં આવી હતી?
8.
નીચેનામાંથી કોને રેમન મેગ્સેસ પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવ્યા છે?
9.
સયુંકત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન 2022નું આયોજન કયા સ્થળે કરવામાં આવશે?
10.
રામસર સાઈટ પાલા વેટલેન્ડ કયા રાજ્યમાં આવેલું છે?