Daily Current Affairs Mock Test in Gujarati – 23 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 23 વિશ્વ જલ કોંગ્રેસ 2022નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? રશિયા ફ્રાન્સ ડેન્માર્ક નેપાળ None વિશ્વ વાંસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 18 ઓગસ્ટ 20 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 ઓગસ્ટ None દુલીપ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? ફૂટબોલ ક્રિકેટ વોલીબોલ ટેનિસ None સપ્ટેમ્બર 2022માં કેટલામા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી? પ્રથમ તૃતીય દ્વિતીય પાંચમો None નવનિર્મિત 'રામવન ધ અર્બન ફોરેસ્ટ' કયા જિલ્લામાં આવેલું છે? સુરત રાજકોટ જામનગર ગીર સોમનાથ None None હાલમાં ખેતરમાં યુરિયાના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરનાર પ્રથમ રાજ્યનું નામ જણાવો? મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ ગોવા None None None None હાલમાં કયા રાજ્યમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ ઉપરના તમામ None દાલ સરોવરમાં પ્રથમ તરતું ઓપન એ થિયેટર બનાવવામાં આવ્યું તે ક્યાં રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળ બિહાર જમ્મુ કાશ્મીર કેરળ None None દાલ સરોવરમાં પ્રથમ તરતું ઓપન એર થિયેટર બનાવવામાં આવ્યું તે ક્યાં રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળ બિહાર જમ્મુ કાશ્મીર કેરળ None None વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા મનકી બાતમાં ઉલ્લેખ કરાયેલા ચંબાના નીરંજ મેળાનું આયોજન કયા રાજ્યમાં થાય છે? બિહાર હિમાચલ પ્રદેશ આંધ્રપ્રદેશ તમિલનાડુ None વિશ્વ શાકાહારી દિવસ ક્યારે ઉજવાય છે? 1 ઓગસ્ટ 1 ઓક્ટોબર 1 નવેમ્બર આપેલ પૈકી એકપણ નહી None Time's up