Daily Current Affairs Mock Test in Gujarati – 26 1 Comment / By / Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 26 ધાંગ્રંધા સુરત ભુજ ધોલેરા None બહુચર્ચિત કુનો નેશનલ પાર્ક મધ્યપ્રદેશના કયા જિલ્લામાં આવેલ છે? વિદિશા શ્યોપુર ઈન્દોર સતના None જનરલ બિપિન રાવત સૈન્ય ચોકી ક્યાં રાજ્યમાં આવેલી છે? રાજસ્થાન બિહાર અરુણાચલ પ્રદેશ હરિયાણા None હાલમાં બ્રિટનની પાર્લીમેન્ટ દ્વારા કોને અહિંસા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? દેવેન્દ્ર પટેલ અનીલ વ્યાસ કુમારપાળ દેસાઈ સુનિલ જોશી None ડુંરાન્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? વોલીબોલ ટેનિસ ટેબલ ટેનિસ ફૂટબોલ None વિશ્વ અલ્ઝાઇમર દિવસ ક્યા દિવસે ઉજવવામાં આવે છે? 21 સપ્ટેમ્બર 20 ઓગસ્ટ 20 નવેમ્બર 21 ઓક્ટોબર None કયા રાજ્યએ ઇ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કર્યું છે? મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તરાખંડ સિક્કિમ None મિલકતના રજીસ્ટ્રેશનને ડિજિટલાઈઝ કરનારું પ્રથમ રાજ્ય ક્યું છે? ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કેરળ None ગુજરાતમાં કયા સિટીને સેમિકોન સિટી તરીકે વિકસાવવામાં આવશે? ધાંગ્રંધા સુરત ભુજ ધોલેરા None 17મો પ્રવાસી ભારતીય દિવસ ક્યા સ્થળે ઉજવવામાં આવશે? ગાંધીનગર અમદાવાદ ઈન્દોર બેંગલુરુ None મેજર ધ્યાચંદ સ્ટેડિયમ ક્યાં આવેલું છે? ચેન્નાઈ ન્યુ દિલ્હી કોલકત્તા ઈન્દોર None Time's up
Very nice test