Daily Current Affairs Mock Test in Gujarati – 27

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 27

હાલના કેન્દ્રીય સંરક્ષણ મંત્રીનું નામ જણાવો?

CSIR (કાઉન્સિલ ઓફ સાયંટીફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ)ના સૌપ્રથમ મહિલા ડાયરેકટર કોણ બન્યા?

ICC મહિલા T-20 વર્લ્ડ કપ 2024 કયા દેશમાં યોજવામાં આવશે?

દુનિયાનો સૌથી મોટો તરતો સૌર ઉર્જા પ્લાન્ટ કયા રાજયમાં સ્થાપવામાં આવશે?

બસવરાજ બોમ્બાઈ કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે?

પેરા એથલીટ ભાવિના પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે?

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

2023માં ખેલો યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે?

બહુચર્ચિત ચા બહાર બંદર કયા દેશમાં આવેલું છે?

ચર્ચામાં રહેલ સંસ્થા NAlSAની સાથપના ક્યારે કરવામાં આવી હતી?

2 thoughts on “Daily Current Affairs Mock Test in Gujarati – 27”

Leave a Comment