Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 27 હાલના કેન્દ્રીય સંરક્ષણ મંત્રીનું નામ જણાવો? નિર્મલા સીતારમન રાજનાથ સિંહ એસ જયશંકર આપેલ પૈકી એકપણ નહી CSIR (કાઉન્સિલ ઓફ સાયંટીફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ)ના સૌપ્રથમ મહિલા ડાયરેકટર કોણ બન્યા? અમી વૈષ્ણવ પ્રિયંકા પટેલ નલ્લાથંબી કલાઇસેલવી સ્મૃતિ ઈરાની ICC મહિલા T-20 વર્લ્ડ કપ 2024 કયા દેશમાં યોજવામાં આવશે? બાંગ્લાદેશ ઇંગ્લેન્ડ શ્રીલંકા ભારત દુનિયાનો સૌથી મોટો તરતો સૌર ઉર્જા પ્લાન્ટ કયા રાજયમાં સ્થાપવામાં આવશે? ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બસવરાજ બોમ્બાઈ કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે? કેરળ પશ્ચિમ બંગાળ કર્ણાટક હિમાચલ પ્રદેશ પેરા એથલીટ ભાવિના પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે? ટેબલ ટેનિસ ટેનિસ બેડમિન્ટન આપેલ પૈકી એકપણ નહી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 10 ઓગસ્ટ 10 ઓક્ટોબર 9 ઓગસ્ટ 9 ઓક્ટોબર 2023માં ખેલો યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? ગુજરાત ગોવા ઉત્તપ્રદેશ કર્ણાટક બહુચર્ચિત ચા બહાર બંદર કયા દેશમાં આવેલું છે? ઈરાક ઈરાન સાઉદી અરેબિયા મંગોલિયા ચર્ચામાં રહેલ સંસ્થા NAlSAની સાથપના ક્યારે કરવામાં આવી હતી? 2011 1990 1995 2020 Time's up
Good
Go