Daily Current Affairs Mock Test in Gujarati – 28

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 28

2023માં ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી લેનાર ગુજરાતી ફિલ્મનું નામ જણાવો?

મુખ્યમંત્રી ઉદયમાન ખેલાડી ઉન્નયન યોજનાનો શુભારંભ કયા રાજ્ય દ્વારા કરવામાં આવ્યો?

હાલમાં ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની કેટલામી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવી છે?

અંતોદય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

હાલમાં બાથુકંમાં ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો?

હાલમાં રેપોરેટને વધારીને કેટલો કરવામાં આવ્યો છે?

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કિસાન સન્માન સંમેલન 2022નું ઉદઘાટન ક્યાંથી કર્યું છે?

ભારતનું કયુ શહેર પહેલું 7 સ્ટાર કચરા મુક્ત શહેર બન્યું છે?

ક્રિકેટ T20 વિશ્વકપ 2022 ફાઇનલમાં ઇંગ્લેન્ડે કઈ ટીમને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે?

મોરબી ડેમ હોનારત સમયે કયા મુખ્યમંત્રીએ મોરબીથી વિધાનસભા ચલાવી હતી?

Leave a Comment