Daily Current Affairs Mock Test in Gujarati - 29
1.
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અંતર્ગત સ્વચ્છ ટાયકોથોન સ્પર્ધામાં કચરામાંથી શું બનાવવામાં આવશે?
2.
બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક કઈ પાર્ટીના નેતા છે?
3.
BCCIના ઉપપ્રમુખનું નામ જણાવો?
4.
સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડમાં સુરતનો ક્રમ કેટલામો રહ્યો હતો?
5.
હાલ વોંગલા ઉત્સવની ઉજવણી કયા રાજ્યમાં ચાલી રહી છે?
6.
વિશ્વ હૃદય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
7.
હાલમાં લોન્ચ કરવામાં આવેલી લેખકોને માર્ગદર્શન આપવા માટેની યોજનાનું નામ જણાવો?
8.
હાલમાં અવસાન પામેલા ઇલાબહેન ભટ્ટનો જન્મ કયાં થયો હતો?
9.
ભારતની પ્રથમ યુનિવર્સિટી ઓફ ફોરેસ્ટ્રી કયા રાજ્યમાં બનાવવામાં આવશે?
10.
રાઈનો સ્મારકના કારણે ચર્ચામાં રહેલા કાઝીરાંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે?