Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 32

વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

અટલ ટિંકરિંગ લેબની સ્થાપના સૌ પ્રથમ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવી છે?

આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે ઉજવાય છે?

રાજ્યની કઈ યુનિવર્સિટીમાં પ્રથમ 5G લેબ શરૂ કરવામાં આવશે?

2022 ખાંડ નિકાસ ક્ષેત્રે ભારતનો વિશ્વમાં ક્રમ જણાવો?

મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલનું નામ જણાવો?

હાલમાં ASEANનો 11મો સભ્ય કયો દેશ બન્યો છે?

આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન હાલમાં કયા કરવામાં આવ્યું છે?

પ્રથમ મલ્ટી મોડેલ લોજીસ્ટિક પાર્કનું નિર્માણ કયા કરવામાં આવ્યું છે?

રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

One thought on “Daily Current Affairs Mock Test in Gujarati – 32

Leave a Reply to Prajapati harsh gandabhai Cancel reply

Your email address will not be published. Required fields are marked *