Daily Current Affairs Mock Test in Gujarati – 38 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 38 રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 20 નવેમ્બર 14 એપ્રિલ 26 નવેમ્બર 02 ઓક્ટોબર None અંડર19 મેન્સ T-20 વર્લ્ડ કપ 2024નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? મલેશિયા શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ભારત None વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 25 નવેમ્બર 25 ઓગસ્ટ 24 ઓગસ્ટ 24 ઓક્ટોમ્બર None હાલમાં અવસાન પામેલા સાહિત્યકાર કનુભાઈ છોટાલાલ જાનીનું ઉપનામ જણાવો? અભિમન્યુ ઉપમન્યુ વિલાસી નિશીથ None RBIના કેન્દ્રીય બોર્ડના નિર્દેશક તરીકે કોની નિમણુક કરવામાં આવી છે? વિવેક જોશી અમન ગુપ્તા સૌનક જોશી શુભમ પંડિત None હાલના ગુજરાત હાઈકોર્ટના મુખ્ય નાયાયધિશનું નામ જણાવો? જે કે વ્યાસ અરવિંદ કુમાર શ્રીનિવાસ દત્ત આપેલ પૈકી એકપણ નહી None મીરાબાઈ ચાનું કઈ રમત સાથે સંકળાયેલ છે? ટેનિસ વેઇટલફ્ટિંગ ટેબલ ટેનિસ બેડમિન્ટન None સેન્ટ્રલ વિઝલીન્સ કમીશન(CVC) અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો હતો? 2004 2005 2010 2003 None પેરિસ ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક 2024નું સ્લોગન જણાવો? ગેમ ઇઝ એવરીથીંગ ગેમ એન્ડ અથેલિટ્સ ગેમ્સ વાઇડ ઓપન આપેલ પૈકી એકપણ નહી None ક્યા રાજ્યએ વિશ્વની પ્રથમ ડ્રોન મઘ્યથ પશુધન રસીકરણ સેવા શરૂ કરી છે? ગુજરાત રાજસ્થાન અરુણાચલપ્રદેશ ત્રિપુરા None None હાથી માટેનું પેરિયાર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? કેરળ કર્ણાટક તમિલનાડુ આસામ None None ગુજરાત રાજસ્થાન અરુણાચલપ્રદેશ ત્રિપુરા None Time's up