Daily Current Affairs Mock Test in Gujarati - 04
1.
નેશનલ ગેમ્સ 2022 કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતનાર અમિત પંઘાલ કયા રાજયના વતની છે?
2.
2020નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ નીચેના માંથી કોને આપવામાં આવ્યો છે ?
3.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ INS વિક્રાંતને નૌકાદળમાં સામેલ કર્યું એ INS વિક્રાંત શું છે ?
4.
2021 (UNDP) હ્યુમન ડેવલપમન્ટ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ જણાવો?
5.
36મી નેશનલ ગેમ્સ 2022નો મસકોટ શું છે?
6.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવાય છે?
7.
વર્લ્ડ સ્પેસ વીક ક્યારે મનાવાય છે?
8.
ક્યા અભિનેતાને ચૂંટણીપંચે નેશનલ આઇકોન જાહેર કર્યા છે?
9.
હાલમાં ચર્ચિત રાનીપુર ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે?
10.
વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવાય છે?