Daily Current Affairs Mock Test in Gujarati - 05
1.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું એ ક્યા જિલ્લામાં આવેલું છે?
2.
36મી નેશનલ ગેમ્સની થીમ્સ શું છે?
3.
ભારતનો પ્રથમ ઈ-વેસ્ટ ઈકો પાર્ક ક્યાં સ્થાપવામાં આવ્યો છે?
4.
2021 સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાતનું સ્થાન જણાવો?
5.
હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ જણાવો?
6.
ડિજિટલ ઇન્ડિયા વીક 2022ની ઉજવણી કયા શહેરમાં કરવામાં આવી?
7.
વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?
8.
ભારતમાં કુલ રામસર સાઇટની સંખ્યા કેટલી છે?
9.
કયા રાજ્ય દ્વારા તીર્થયાત્રીઓ માટે કાશી યાત્રા નામની યોજના શરૂ કરવામાં આવી?
10.
બહુચર્ચિત કૂનો નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે?
T.y.b.com
Thnx