Daily Current Affairs Mock Test in Gujarati – 52 Leave a Comment / By Parmar Savan / December 14, 2022 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 52 હાલમાં નાબાર્ડના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અરવિંદ સક્સેના વિપુલ કુમાર શાજી કેવી અનંત સિંહ None આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 07 ડિસેમ્બર 15 ડિસેમ્બર 07 નવેમ્બર 15 નવેમ્બર None હાલમાં ક્યાં રાજ્ય દ્વારા અનામતની સીમા રેખા વધારીને 76% સુંધી કરવા માટે વિધેયક પસાર કરવામાં આવ્યું? ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન None હાલમાં કાર્તિક ગઈ દીપમ રથ ઉત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ None 'નો મની ફોર ટેરર' કોન્ફરન્સ 2022નું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? કોલકત્તા મુંબઈ ન્યુ દિલ્હી ગાંધીનગર None None None હાલમાં 46માં વાંગલા ઉત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? મણિપુર મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ None ચુંટણી દરમિયાન મતદાન વધારવાના ઉદ્દેશ સાથે 'અવસર લોકશાહીનો' અભિયાન કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? હિમાચલ પ્રદેશ ગુજરાત રાજસ્થાન છત્તીસગઢ None None સુલતાન જોહર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? ક્રિકેટ હોકી વોલીબોલ ટેબલ ટેનિસ None કેન્દ્ર સરકાર દ્વારા ચિત્તા ટાસ્ક ફોર્સમાં કેટલા સભ્યોની નિમણુક કરવામાં આવી છે? 5 7 9 3 None પ્રમોદ સાવંત હાલ કયા રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે નીમાયેલ છે? હિમાચલ પ્રદેશ ગોવા સિક્કિમ કર્ણાટક None None Time's up