Daily Current Affairs Mock Test in Gujarati – 53 Leave a Comment / By Parmar Savan / December 14, 2022 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 53 સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2022 જીવનચરિત્ર 'રાજા રવિ વર્મા' કૃતિ બદલ કયા સાહિત્યકારને આપવામાં આવ્યો છે? કિરીટ ગોસ્વામી ભરત ખેની અજય સોની અનિલ ચાવડા None હાલ ચર્ચિત મોપા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ ગોવા પંજાબ None રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 14 ડિસેમ્બર 15 ડિસેમ્બર 10 ડિસેમ્બર 14 નવેમ્બર None ટાઇમ પર્સન ઓફ ધ યર 2022ના કારણે ચર્ચામાં રહેલા વ્હાલદીમિર જેલેન્સ્કી કયા દેશના રાષ્ટ્રપતિ છે? ચીલી રશિયા તાઇવાન યુક્રેન None None None None ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સુપ્રિયા જૈન મેઘના અહલાવત શ્વેતા સિંહ પી ટી ઉષા None એમેઝોન એ કયા રાજ્યમાં પ્રથમ સોલર પ્રોજેક્ટ સ્થાપવાની ઘોષણા કરી છે? પશ્ચિમ બંગાળ હરિયાણા ઉત્તરાખંડ રાજસ્થાન None 36મી નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ગુજરાતી હિના ખલીફા કઈ રમત સાથે સંકળાયેલ છે? વેઇટ લિફ્ટિંગ ટેબલ ટેનિસ રેસલિંગ સ્કેટ બોર્ડિંગ None UNDP હ્યુમન ડેવલોપમેન્ટ ઇન્ડેક્સ 2021માં ભારતનો ક્રમ કેટલામો છે? 87 130 65 132 None 25મા વૈશ્વિક તેલ શિખર સંમેલન 2022નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? કોલકત્તા નાગપુર ઈન્દોર આગ્રા None ઓસ્ટ્રેલિયન ઓપન 2022 વિમેન્સ સિંગલ વિજેતા એશ્લે બાર્ટી કયા દેશના વતની છે? ફ્રાંસ ઈટલી જાપાન ઓસ્ટ્રેલિયા None None Time's up