Daily Current Affairs Mock Test in Gujarati – 54 Leave a Comment / By / Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 54 15મી વિધાનસભામાં પંચાયત મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા છે? બચુભાઈ ખાબડ શંકરભાઈ ચૌધરી હર્ષ સંઘવી કનુભાઈ પટેલ None ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર 2021 માટે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? અનિલ ચાવડા અજય સોની રામ મોરી સૌમ્ય જોશી None કયા રાજ્ય દ્વારા દિવ્યાંગો માટે અલગ મંત્રાલયની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે? ગોવા કેરળ મહારાષ્ટ્ર ગુજરાત None હાલમાં ચંદ્રશેખર સરસ્વતી રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાજનાથ સિંહ વકેયા નાયડુ નરેન્દ્ર મોદી આચાર્ય દેવવ્રત None 15 ડિસેમ્બર 2022ના દિવસે સરદાર પટેલની કેટલામી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી? 60 70 72 75 None આંતરરાષ્ટ્રીય ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કયા દેશના વતની છે? સ્પેન પોર્ટુગલ આર્જેન્ટિના ફ્રાન્સ None સ્પેન પોર્ટુગલ આર્જેન્ટિના ફ્રાન્સ None None None હિમાચલ પ્રદેશના ઉપમુખ્યમંત્રી તરીકે કોને નિમવામાં આવ્યા છે? સુખવિંદર સુખ્ખું મુકેશ અગ્નિહોત્રી અનિકેત સીંઘ બીનેશ આવામ None 9મી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? નાગપુર પણજી વિશાખાપટનમ બેંગલુરુ None હાલમાં નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશન અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વિકાસ દવે વિનોદ શર્મા અરવિંદ પટેલ રાજીવ લક્ષ્મણ None હિમાચલ પ્રદેશના રાજ્યપાલનું નામ જણાવો? વિશ્વભૂષણ હરીચંદન બી ડી મિશ્રા રાજેન્દ્ર વિશ્વનાથ આરલેકર બનવારી લાલ પુરોહિત None None વિશ્વભૂષણ હરીચંદન બી ડી મિશ્રા રાજેન્દ્ર વિશ્વનાથ આરલેકર બનવારી લાલ પુરોહિત None Time's up