Daily Current Affairs Mock Test in Gujarati – 55

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 55

15મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?

વિજય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

15મી વિધાનસભામાં આરોગ્યમંત્રી તરીકે કોણે સપથ ગ્રહણ કર્યા છે?

દેશમાં સૌ પ્રથમ કયા રાજ્ય દ્વારા વનીકરણ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે?

પંજાબ રાજ્યના રાજ્યપાલ નું નામ જણાવો?

2022 ખલીલ ઈસ્માઈલ મકરાણીની કેટલામી જન્મ જયંતિનું વર્ષ છે?

દિવ્યાંગ રમતવીર મનીષા રામદાસ કઈ રમત સાથે સંકળાયેલા છે?

ભારતનું સૌથી મોટું મિયાવાકી જંગલ કયા સ્થળે ઊભું કરવામાં આવ્યું છે?

ચર્ચામાં રહેલ તુગરેશ્વર વન્યજીવ અભ્યારણ કયા રાજ્યમાં આવેલું છે?

મનોહર પારિકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કયા સ્થળે આવેલું છે?

Leave a Comment