Daily Current Affairs Mock Test in Gujarati - 56
1.
નીચેના માંથી કયા સાહિત્યકારની 100મી જન્મજયંતીનું વર્ષ 2022માં છે?
2.
મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2022 ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ અચંતાને આપવામાં આવ્યો આ એવોર્ડમાં કેટલા રૂપિયાની રોકડ ઇનામ તરીકે આપવામાં આવે છે?
3.
22માં કાયદાપંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
4.
ભારતના 7મા ઇન્ડિયા વોટર વીક 2022નું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું?
5.
વિશ્વ અરબી ભાષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
6.
ભારતનું પ્રથમ ગોલ્ડ ATM ક્યાં સ્થાપવામાં આવ્યું છે?
7.
7 ડિસેમ્બરના રોજ પ્રમુખ સ્વામી મહારાજના કેટલામાં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી?
8.
વિશ્વ માટી દિવસ 2022ની થીમ જણાવો?
9.
હાલમાં હિમાચલપ્રદેશમાં કેટલામી વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતુ?
10.
ક્યા દેશના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસ 2023 નિમિતે ભારતના મુખ્ય અતિથિ બનશે?