Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 6

પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનવર્સિટીના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન કયા સોફ્ટવેરથી કરવામાં આવશે?

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એશિયાના સૌથી મોટા બાયો CNG પ્લાન્ટનું ઉદઘાટન કયા કરવામાં આવ્યું?

સૈયદ મોદી ટુર્નામેન્ટ કઈ રમત સાથે સંકળાયેલ છે?

નિધિ છીબરને કઈ સંસ્થાના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે ?

હાલમાં બેડમિન્ટન ટુર્નામેન્ટ થોમસ કપનું આયોજન ક્યાં દેશમાં કરવામાં આવ્યું હતું?

વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર ઝુલન ગોસ્વામીને અર્જુન એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો હતો?

હાલમાં ચર્ચિત શહીદ વીર ભગતસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે ?

5 thoughts on “Daily Current Affairs Mock Test in Gujarati – 6

Leave a Reply to Saaeka Cancel reply

Your email address will not be published. Required fields are marked *