Daily Current Affairs Mock Test in Gujarati - 63
1.
વીર બાળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
2.
વર્તમાન સમયમાં ભારત વિશ્વમાં કેટલામાં ક્રમાકનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવે છે?
3.
હાલમાં પુષ્પા કમલ કયા દેશમાં વડાપ્રધાન પદે નિયુક્ત છે?
4.
રાષ્ટ્રીય મહિલા આયોગના વર્તમાન અધ્યક્ષનું નામ જણાવો?
5.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)માં બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ 2021એવોર્ડ કયા રાજ્યએ જીત્યો છે?
6.
ગતિશક્તિ યુનિવર્સિટી વડોદરાના કુલપતિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
7.
ચર્ચામાં રહેલા મંજુ મહેતા કયા વાજીંત્ર સાથે સંકળાયેલા છે?
8.
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
9.
મનિકા બત્રા કઈ રમત સાથે સંકળાયેલા છે?
10.
રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?