Daily Current Affairs Mock Test in Gujarati – 64 Leave a Comment / By Parmar Savan / December 27, 2022 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 64 હાલમાં ચર્ચામાં રહેલ લોસર ફેસ્ટિવલ કયા સ્થળ સાથે સંબધિત છે? શિમલા નાગપુર લદાખ જયપુર None ગુજરાતી સાહિત્યકાર શૂન્ય પાલનપુરીની 2022માં કેટલામી જન્મજયંતીનું વર્ષ છે? 101 100 150 99 None નીચેનામાંથી કયા શબ્દની ઓક્સફર્ડ વર્ડ ઓફ ધી યર તરીકે પસંદગી કરવામાં આવી છે? કોવિડ 19 ગોબ્લિનમોડ વિઝન બોટાલિક None ગુજરાત સરકારે કયા શૈક્ષણિક વર્ષને વાર્તા વર્ષ તરીકે ઉજવવાનો નિર્યણ કર્યો છે? 2021-22 2020-21 2023-24 2022-23 None હાલ અમદાવાદમાં જેમના 101મા પ્રાગટ્ય દિવસની ઉજવણી ચાલી રહી છે એવા પ્રમુખ સ્વામી મહારાજની સમાધિ કયાં આવેલી છે? ચાણસદ અમદાવાદ વડતાલ સાળંગપુર None કર્ણમ મલેસ્વરી કઈ રમત સાથે સંકળાયેલા છે? ભારોત્તોલાન ટેનિસ મલ્લખંભ યોગાસન None વર્તમાન ISROના ચેરમેનનું નામ જણાવો? એસ.સ્વામીનાથન એસ.સોમનાથ વી.અગ્રવાલ એસ.સતિષચંદ્ર None ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022નું આયોજન વર્ષ 2023માં કયા રાજ્યમાં કરવામાં આવશે? મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ None ક્યા રાજ્ય સરકાર દ્વારા સ્ટાર્ટઅપ પોલિસી લોન્ચ કરવામાં આવી છે? કેરળ કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ None FIFA U-17 વિમેન્સ વર્લ્ડ કપ 2022માં ક્યો દેશ વિજેતા બન્યો છે? કોલંબિયા સ્પેન આર્જેન્ટિના પોર્ટુગલ None Time's up