Daily Current Affairs Mock Test in Gujarati – 66 1 Comment / By Parmar Savan / December 29, 2022 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 66 NHAIના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વિક્રમ સહારવત અનુભવ મિશ્રા એસ યાદવ પ્રેરણા યાદવ None ગુજરાતની તમામ શાળાઓમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે કેટલા બેગલેસ દિવસની જાહેરાત કરવામાં આવી છે? 30 20 10 07 None હાલમાં ચર્ચામાં રહેલ TRAIની સ્થાપના કયારે કરવામાં આવી હતી? 2000 2009 1998 1997 None હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નાદપ્રભુ કેમ્પગૌડાની 108 ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કયા સ્થળે કરવામાં આવ્યું હતુ? અમદાવાદ જયપુર ચંદીગઢ બેંગલુરુ None ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પદે કોની નિયુક્તિ કરવામાં આવી છે? ધનરાજ નથવાણી હેમંત કોન્ટ્રાકટર ભરતભાઈ માંડલિયા અનિલભાઈ પટેલ None પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ 2022માં કયા રાજ્યએ ટોચનું સ્થાન હાંસિલ કર્યું છે? ગુજરાત મધ્યપ્રદેશ ગોવા હરિયાણા None ચર્ચમાં રહેલ ડોની પોલો એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે? આસામ ઓડિશા અરુણાચલ પ્રદેશ રાજસ્થાન None 2022માં અર્જુન પુરસ્કાર મેળવનાર સુશિલાદેવી કઈ રમત સાથે સંકળાયેલા છે? કુસ્તી શૂટિંગ જૂડો ક્રિકેટ None 2023માં પર્પલ ફેસ્ટિવલનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? ગુજરાત ગોવા કેરળ નાગાલેન્ડ None હાલમાં ચર્ચામાં રહેલ મુદુમલાઈ ટાઈગર રિઝર્વ કયા રાજયમાં આવેલું છે? તમિલનાડુ કર્ણાટક આસામ હિમાચલ પ્રદેશ None Time's up
Hwshhs