Daily Current Affairs Mock Test in Gujarati – 68

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 68

ચર્ચામાં રહેલ વઢવાણા તળાવ વડોદરા જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે?

વર્તમાન રાજ્ય કૃષિ મંત્રીનું નામ જણાવો?

અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ એવા સુશાસન દિવસે સમગ્ર ગુજરાતના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રીજનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કયા સ્થળે લોકાર્પણ કરવામાં આવ્યું?

જમ્મુ કાશ્મીર ખાતે યોજાયેલી 25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈગવર્નન્સમાં કયા રાજ્યના પોલીસ દળને નેશનલ એવોર્ડ ફોર ગવર્નન્સ સ્કીમ 2021-22 અન્વયે નેશનલ ઈગવર્નન્સ ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે?

નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડથી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી દ્વારા ગુજરાતના કયા વ્યક્તિને સન્માનિત કરવામાં આવ્યા છે?

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ ક્યારથી કરવામાં આવશે?

રમતવીર તરુણ ધિલ્લોન કઈ રમત સાથે સંકળાયેલ છે?

ચર્ચમાં રહેલ INS માર્મગોઆ શું છે?

TRAI(ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ના વર્તમાન અધ્યક્ષનું નામ જણાવો?

કેમ્પગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top