Daily Current Affairs Mock Test in Gujarati - 69
1.
વિશ્વ બ્રેઈલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
2.
વર્તમાનમાં ' ધનુ યાત્રા ' ઉત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે?
3.
હાલમાં રેલ્વે બોર્ડના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
4.
હાલમાં ચર્ચામાં રહેલ ઇઝરાયેલ દેશનું ચલણ શું છે?
5.
રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી?
6.
બિરસા મુંડા ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા સ્થળે આવેલું છે?
7.
વિન્ચેસ્ટર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
8.
ચર્ચામાં રહેલ કોમેંગ જળ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે?
9.
અર્જુન એવોર્ડ 2022થી સન્માનિત કરવામાં આવેલા ઓમપ્રકાશ મિથરવાલ કઈ રમત સાથે સંકળાયેલા છે?
10.
મુખ્યમંત્રી દેવદર્શન યાત્રા યોજના કયા રાજ્ય સાથે સંબધિત છે?