Daily Current Affairs Mock Test in Gujarati – 70 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 70 કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા ઝૂઆરી બ્રીજનું ઉદ્દઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? કેરળ ગુજરાત ગોવા આસામ None હાલમાં જેને 6 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચામાં રહેલ ભીમ એપ્લિકેશનને કયા વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી? 2015 2016 2018 2014 None જૈન ધર્મના આંદોલનના કારણે ચર્ચામાં રહેલ પારસનાથ પર્વત કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ ઝારખંડ આસામ None કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીનું નામ જણાવો? નીતિન ગડકરી રાજનાથ સિંહ નરેન્દ્રસિંહ તોમર અનુરાગ ઠાકુર None હિમાચલપ્રદેશ રાજ્યમાં સુન્ની બંડ હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી તેનું નિર્માણ કઈ નદી પર કરવામાં આવશે? રાવી સતલજ કાવી યમુના None 8 થી 10 જાન્યુઆરી 2023 દરમિયાન પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કયા સ્થળે કરવામાં આવનાર છે? ચેન્નાઈ ઈન્દોર ભોપાલ ગાંધીનગર None અંગુલ બલરામ રેલલિંક પ્રોજેક્ટ અન્વયે ચર્ચામાં રહેલ અંગુલ જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? આસામ ઓડિશા અરુણાચલપ્રદેશ ઝારખંડ None ભિક્ષુ અખંડાનંદનો જન્મ કયાં થયો હતો? બારડોલી બોરસદ રાજકોટ ભાવનગર None વર્તમાનમાં એમ.કે.સ્ટાલિન કયા રાજ્યમાં મુખ્યમંત્રી પદ પર નિયુક્ત છે? કેરળ કર્ણાટક તમિલનાડુ ગોવા None રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 5 ડિસેમ્બર 5 જાન્યુઆરી 10 જાન્યુઆરી 5 માર્ચ None None Time's up