Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 73

વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ 'એમવી ગંગા વિલાસ' નું અનાવરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વારાણસીથી કરવામાં આવશે આ રિવર ક્રુઝ કયા સ્થળોને જોડશે?

હાલમાં વિસ્ફોટને કારણે ચર્ચામાં રહેલ માઉન્ટ મારાપી જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે?

આખલા-યુધ્ધ એ કયા દેશની રાષ્ટ્રીય રમત છે?

ગુજરાત સાહિત્ય પરિષદના વર્તમાન અધ્યક્ષનું નામ જણાવો?

હાલમાં ભુસ્ખલનને કારણે લેન્ડ સ્લાઈડ- સબસિડેન્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ જોશીમઠ કયા રાજયમાં આવેલું સ્થળ છે?

ચાઇનિઝ દોરી અને ટુક્કલ પર કઈ સંસ્થા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે?

ઉત્તરાખંડના વર્તમાન રાજ્યપાલનું નામ જણાવો?

2023 જેમનું જન્મ શતાબ્દી વર્ષ છે એવા પંડિત કિશન મહારાજ કયા વાદન સાથે સંકળાયેલા છે?

નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા સ્થળે આવેલું છે?

હાલમાં ભારત કયા ક્રમાંકનું સૌથી મોટું ઓટો માર્કેટ તરીકે વિશ્વમાં ઉભરી આવ્યું છે?

One thought on “Daily Current Affairs Mock Test in Gujarati – 73

Leave a Reply to Magan Devaji mali Cancel reply

Your email address will not be published. Required fields are marked *