Daily Current Affairs Mock Test in Gujarati – 76

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 76

વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ પ્રસંગે 26મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું?

બ્રાઝિલ દેશની રાષ્ટ્રીય રમત કઈ છે?

હાલમાં 15 થી 22 જાન્યુઆરી દરમિયાન સ્પર્શ મહોત્સવની ઉજવણી કયા શહેરમાં કરવામાં આવશે?

યુવા મહોત્સવ 2023ની થીમ જણાવો?

ભારત સરકાર દ્વારા કયા વર્ષથી 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે?

Paytm પેમેન્ટ બેંકના MD તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?

ચર્ચામાં રહેલ ગંગા સાગર મેળો કયા રાજ્ય સાથે સંબધિત છે?

વિશ્વ હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ગુજરાત રાજ્યના નાણાં મંત્રીનું નામ જણાવો?

2023માં 12મા વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે?

1 thought on “Daily Current Affairs Mock Test in Gujarati – 76”

Leave a Comment