Daily Current Affairs Mock Test in Gujarati - 77
1.
રાજ્યનું પ્રથમ પશુ સ્મશાન ગૃહ કયા જિલ્લામાં બનાવવામાં આવશે?
2.
ઘવાયેલા પક્ષીઓની સારવાર માટેનો કરુણા એનિમલ એમબ્યુલન્સ હેલ્પલાઇન નંબર જણાવો?
3.
ચર્ચામાં રહેલ નાગાલેન્ડ રાજ્યનો સ્થાપના દિવસ જણાવો?
4.
લિયો વરાડકર હાલમાં કયા દેશના વડાપ્રધાન પદે નિયુક્ત થયા છે?
5.
એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા કયો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે?
6.
હરમનપ્રીતસિંહ અને અમિત રોહિદાસ કઈ રમત સાથે સંકળાયેલા છે?
7.
ભારતનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ ફાર્મ કયા રાજયમાં આવેલું છે?
8.
જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે?
9.
હાલમાં જેને GI ટેગ મળ્યો એ ગમોચા કયા રાજ્ય સાથે સંબધિત છે?
10.
હાલના રાજ્ય શિક્ષણ મંત્રીનું નામ જણાવો?