Daily Current Affairs Mock Test in Gujarati – 78 Leave a Comment / By Parmar Savan / January 16, 2023 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 78 દેશની આઠમી અને 2023ની પ્રથમ ટ્રેન વંદે ભારત એક્ષપ્રેસને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લીલી ઝંડી આપી તે રૂટનું નામ જણાવો? શિમલા - ઈન્દોર સિકંદરાબાદ - વિશાખાપટનમ અમદાવાદ - નાગપુર વારાણસી - વિશાખાપટનમ None ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલપતિ પદેથી કોણે રાજીનામું આપ્યું? ડૉ.હિમાંશુ પટેલ ડૉ.રાજેન્દ્ર ખીમાણી પંકજ કુમાર ડૉ.વિષ્ણુ પ્રસાદ None વિશ્વમાં ભારત કેટલામાં ક્રમાંકનું સૌથી મોટુ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે? પ્રથમ દસમું ત્રીજું બીજુ None યુકી ભાંબરી અને સાંકેત માઈનેન કઈ રમત સાથે સંકળાયેલા છે? બેડમિન્ટન લોન ટેનિસ ટેનિસ ચેસ None હાલમાં મહિલા U19 ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન ચાલી રહ્યું છે.ભારતીય ટીમના કપ્તાનનું નામ જણાવો? રેણુકા સીંઘ હરમનપ્રીત કૌર સ્મૃતિ મંધાના શેફાલી વર્મા None પ્રખ્યાત ટેનિસ ખેલાડી રાફેલ નડાલ કયા દેશના વતની છે? સર્બિયા પોર્ટુગલ મલેશિયા સ્પેન None હાલ ચર્ચામાં રહેલ પોખરા આંતરરાષ્ટ્રીય વિમાનમથક કયા દેશમાં આવેલું છે? ભૂટાન નેપાળ મ્યાનમાર શ્રીલંકા None આર્મી ડે ક્યારે ઉજવાય છે? 14 જાન્યુઆરી 15 જાન્યુઆરી 16 જાન્યુઆરી 12 જાન્યુઆરી None પોંગલના દિવસે જેની શરૂઆત કરવામાં આવે છે તે જલ્લીકટુ કયા રાજ્યનો ઉત્સવ છે? કર્ણાટક તમિલનાડુ ગોવા મહારાષ્ટ્ર None વિશ્વ ભરના કલાકારો માટે હાલમાં આર્ટસ વીકનુ આયોજન કયા દેશમાં ચાલી રહ્યું છે? મલેશિયા જાપાન સિંગાપોર જર્મની None None Time's up