Daily Current Affairs Mock Test in Gujarati – 79 Leave a Comment / By / Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 79 હાલમાં U-19 વિમેન્સ T-20 વર્લ્ડ કપનું આયોજન હાલમાં કયા ચાલી રહ્યું છે? શ્રીલંકા ભારત ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા None હાલમાં આરીફ મોહમ્મદ ખાન કયા રાજ્યમાં રાજ્યપાલ પદે નિયુક્ત છે? કર્ણાટક કેરળ રાજસ્થાન ગોવા None અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? વારાણસી લખનૌ અમૃતસર ઈન્દોર None માર્ગ સુરક્ષા સપ્તાહ 2023 કયા સમય સુંધી ઉજવવામાં આવશે? 11 થી 17 જાન્યુઆરી 20 થી 27 જાન્યુઆરી 09 થી 16 જાન્યુઆરી 07 થી 12 ફેબ્રુઆરી None માઘમેલાનું આયોજન કયા સ્થળે કરવામાં આવશે? નાસિક પ્રયાગરાજ વારાણસી આગ્રા None ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનનું વડુમથક કયા સ્થળે આવેલું છે? વેલેન્સિયા,સ્પેન જીનીવા,સ્વિત્ઝરલેન્ડ લૌઝેન,સ્વિત્ઝરલેન્ડ ઝયુરિચ,સ્વિત્ઝરલેન્ડ None G20ના અધ્યક્ષપદના ભાગ રૂપે અર્બન 20 સમિટનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? ગાંધીનગર અમદાવાદ બેંગલુરુ દિલ્હી None કયુ જોડકું ખોટું છે? A) ભવાની દેવી - સાયકલિસ્ટ B) રાની રામપાલ - હોકી C) ગગન નારંગ - શૂટિંગ D) મેરી કોમ - શટલર None ક્યા રાજ્ય દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર યોજના શરૂ કરવામાં આવી છે? કેરળ બિહાર હિમાચલ પ્રદેશ ગુજરાત None રાષ્ટ્રીય ખાદી ઉત્સવ 2023નું આયોજન હાલ કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા None Time's up