Daily Current Affairs Mock Test in Gujarati – 8

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 8

ડૉ.સમીર કામતને કઈ સંસ્થાના ચેરમેન તરીકે નિમવામાં આવ્યા છે?

હાલમાં ચર્ચિત લાલ પાંડા કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે?

સિંગલાલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે?

માર્તંડ સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે?

હાલમાં જેમનું નિધન થયું તે મુલાયમસિંહ યાદવ કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે?

શેખ હસીના કયા દેશના વડાપ્રધાન છે?

ગરીબ કલ્યાણ મેળાના બારમા(૧૨) તબક્કાનો રાજ્ય વ્યાપી પ્રારંભ કોણે કરાવ્યો?

કયા રાજ્યમાં નુઆખાઈ કૃષિ ઉત્સવ ઉજવાયો?

આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતતા દિવસ ક્યારે ઉજવાય છે?

હાલમાં હોકી ઇન્ડિયાના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે?

2 thoughts on “Daily Current Affairs Mock Test in Gujarati – 8”

Leave a Comment