Daily Current Affairs Mock Test in Gujarati – 80 Leave a Comment / By / Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 80 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા વર્ષથી 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે? 2018 2019 2020 2022 None પ્રખ્યાત ટેનિસ ખેલાડી એન્ડી મરે કયા દેશના વતની છે? બ્રિટન સ્પેન ઓસ્ટ્રેલિયા જર્મની None કયુ જોડકું ખોટું છે? કેનેડા - ટોરન્ટો થાઇલેન્ડ - બેંગકોક ઓસ્ટ્રેલિયા - કેનબેરા નામિબિયા - વિન્ડહોક None કયુ જોડકું ખોટું છે? પાકિસ્તાન - શહેબાજ શરીઝ બાંગ્લાદેશ - શેખ હસીના શ્રીલંકા - મહિન્દ્રા રાજપક્ષે નેપાળ - પુષ્પા કમલ દહલ None ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે કોને જાહેર કરવામાં આવ્યા છે? પરેશ ધાનાણી જીગ્નેશ મેવાણી અમિત ચાવડા જગદીશ ઠાકોર None પ્રાર્થના સમાજના સ્થાપક મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ ક્યા રાજ્યમાં થયો હતો? ઈન્દોર(મધ્યપ્રદેશ) રાંચી(ઝારખંડ) નાસિક(મહારાષ્ટ્ર) જયપુર(રાજસ્થાન) None હાલમાં એર બલૂન ફેસ્ટિવલનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? ઉજ્જૈન નાસિક વારાણસી અમૃતસર None વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટ કયા આવેલું છે? કોલકત્તા વિશાખાપટનમ બેંગલુરુ પોર્ટબ્લેર None પોલોની રમતમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? 6 9 5 4 None શાંઘાઈ સહયોગ સંગઠન(SCO)ની સ્થાપના કયારે કરવામાં આવી હતી? 1999 1990 2000 2001 None None Time's up