Daily Current Affairs Mock Test in Gujarati – 81

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 81

વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા લિખીત પુસ્તક 'એક્ઝામ વોરિયર' નેશનલ બુક ટ્રસ્ટે કેટલી ભાષામાં પ્રકાશિત કર્યું?

ચર્ચામાં રહેલું બરડો વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?

હાલમાં વિવાદના કારણે ચર્ચામાં રહેલા રેસલીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખનું નામ જણાવો?

ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર હાસિમ અમલા કયા દેશના ક્રિકેટર છે?

હાલમાં વડાપ્રધાન પદેથી રાજીનામાની જાહેરાત કરનાર જેસિંડા અર્ડન કયા દેશના વડાપ્રધાન પદે નિયુક્ત છે?

બેવડી સદી નોંધાવનાર સૌથી યંગેસ્ટ પ્લેયર શુભમન ગીલ વન ડે ક્રિકેટમાં ભારત તરફથી બેવડી સદી કરનારો કેટલામો બેટ્સમેન છે?

બજરંગ પુનીયા અને વિનેશ ફોગટ કઈ રમત સાથે સંકળાયેલા છે?

ચૂંટણીપંચે હાલમાં કયા રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે?

શ્રી ફાગુ ચૌહાણ કયા રાજ્યમાં રાજ્યપાલ પદે નિયુક્ત છે?

વર્ષ 2023માં 12 જાન્યુઆરીએ કેટલામાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી?

Leave a Comment