Daily Current Affairs Mock Test in Gujarati – 82 Leave a Comment / By Parmar Savan / January 21, 2023 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 82 રાષ્ટ્રીય માર્ગ સલામતી નીતિને કઇ કમિટીની ભલામણથી મંજૂરી આપવામાં આવી હતી? એ કે યાદવ કમિટી સુંદર કમિટી સંતોષ મિશ્રા કમિટી આપેલ પૈકી એકપણ નહી None સૈયદ મુસ્તાક અલી ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? ટેનિસ હોકી વોલીબોલ ક્રિકેટ None FIFA (ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન) ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? 1905 1904 2000 1990 None None ખેલમાં અસાધારણ પ્રદર્શન બદલ કયા વર્ષથી અર્જુન એવોર્ડ આપવામાં આવે છે? 1960 1961 1949 1995 None ભારતનો પ્રથમ કેબલ કમ સસ્પેન્શન બ્રિજ કઈ નદી પર બનાવવામાં આવશે? કાવેરી ગોદાવરી ગંગા કૃષ્ણા None પ્રસિદ્ધ રમતવીર સૌરવ ઘોષાલ કઈ રમત સાથે સંકળાયેલા છે? ક્રિકેટ ચેસ સ્કવૉશ બેડમિન્ટન None જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 15 જાન્યુઆરી 20 જાન્યુઆરી 15 નવેમ્બર 20 ડિસેમ્બર None હાલમાં અવસાન પામનાર મોહમ્મદ મોકડ સંદેશમાં કેલિડોસ્કોપ નામની કોલમ લખતા હતા આ કોલમની શરૂઆત તેમણે ક્યા વર્ષે કરી હતી? 1970 1977 1971 1990 None None મનુભાઈ પંચોળી ફાઉન્ડેશનનો વર્ષ 2021નો સાહિત્યિક એવોર્ડ કયા સાહિત્યકારને આપવામાં આવ્યો છે? અનિલ ચાવડા મુકેશ જોષી દિનકર જોષી ભાવેશ ભટ્ટ None હાલ વર્ષ 2023માં G20 ગ્રુપની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે આ G20 ગ્રુપની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? 2000 2010 2006 1999 None None Time's up