Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 85 CEPT,IIM, ટાગોર હોલ જેવી કલાકૃતિના સર્જક અને મહાન સ્થપતિ બાલકૃષ્ણ દોશીનું અવસાન થયું એમના પિતાનું નામ જણાવો? હર્ષદભાઈ દોશી અરવિંદભાઈ દોશી વિઠ્ઠલભાઈ દોશી અમૃતભાઈ દોશી None વર્લ્ડ હેરિટેજ સાઇટ અને પિંક લેક તરીકે જાણીતું રેટબા સરોવર કયા દેશમાં આવેલું છે? અમેરિકા ઇંગ્લેન્ડ આફ્રિકા ઈરાન None રાજ્ય સરકાર દ્વારા નવું બજેટ 24 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે તેમનું નામ જણાવો? રાઘવજી પટેલ કનુભાઈ પટેલ કનુભાઈ દેસાઈ હર્ષ સંઘવી None રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 25 જાન્યુઆરી 20 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 ડિસેમ્બર None ઈન્ડોનેશિયાની રાજધાનીનું નામ જણાવો? જેરૂસલેમ જકાર્તા તાઇવાન બેઇજિંગ None શ્રિજા અકુલા કઈ રમત સાથે સંકળાયેલા છે? ટેનિસ ચેસ ટેબલ ટેનિસ રેસલિંગ None રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? 2016 2014 2010 2009 None ઈન્ટરનેશનલ ક્રાફટ સમિટનું આયોજન જાજપુર ખાતે કરવામાં આવ્યું છે તે જાજપૂર કયા રાજ્યમાં આવેલું છે? આસામ ઓડિશા હિમાચલ પ્રદેશ કેરળ None ભારત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે? 2014 2015 2018 2020 None એમ કે સ્ટાલિન કયા રાજ્યમાં મુખ્યપ્રધાન પદે નિયુક્ત છે? કર્ણાટક ગોવા તમિલનાડુ ત્રિપુરા None None Time's up
Hello
Hi
Ji sir