Daily Current Affairs Mock Test in Gujarati – 84 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 84 હાલમાં ચર્ચામાં રહેલ નમામિ ગંગે અભિયાનની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે? 2015 2014 2021 2023 None None ટેનિસ ટૂર્નામેન્ટમાં વર્ષના પ્રારંભમાં કઈ ઓપનનું આયોજન કરવામાં આવે છે? ફ્રાંસ ઓપન અમેરિકા ઓપન ઓસ્ટ્રેલિયન ઓપન યુનાઈટેડ ઓપન None કોના જન્મ દિવસ નિમિતે પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવે છે? ગાંધીજી ગોપાલ કૃષ્ણ ગોખલે સરદાર પટેલ સુભાષ ચંદ્ર બોઝ None પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્દોર સ્ટેડિયમ ગુજરાતમાં કયા શહેરમાં આવેલું છે? અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ None હાલમાં ચર્ચમાં રહેલા ઉરુગ્વે દેશની રાજધાનીનું નામ જણાવો? ઢાકા જકાર્તા મોન્ટેવિડિયો ક્રીનાઝોન None None 74મા પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે? સુરેન્દ્રનગર કચ્છ પાટણ બોટાદ None સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે? ઈન્દોર કોલકત્તા તિરુવાંતપુરમ કોચી None બીરેન સિંઘ કયા રાજ્યમાં મુખ્યપ્રધાન પદે નિયુક્ત છે? સિક્કિમ મિઝોરમ મણિપુર ત્રિપુરા None IIMAના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ભરત ભાસ્કર અરવિંદ વ્યાસ કિન્નરી સેસેના એસ સંતોષ મિશ્રા None સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે? 2016 2015 2014 2013 None None Time's up
Marks please