Daily Current Affairs Mock Test in Gujarati - 86
1.
ICC T20 પ્લેયર ઓફ ધી યર 2022થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
2.
વસંતપંચમી કઈ તિથિના રોજ ઉજવવામાં આવે છે?
3.
26 જાન્યુઆરી 2023ના રોજ કેટલામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી?
4.
ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
5.
રાષ્ટ્રીય પ્રવાસન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
6.
રાષ્ટ્રીયગીત વંદે માતરમ્ ને બંધારણસભા દ્વારા કયા દિવસે સ્વીકારવામાં આવ્યું હતું?
7.
74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત થનાર પરેડમાં ગુજરાતે કયા વિષય પર ટેબ્લો રજૂ કર્યું?
8.
ક્રિસ હિપકીન્સ હાલમાં કયા દેશના નવા વડાપ્રધાન બન્યા?
9.
હાલમાં નૌસેનામાં સામેલ કરવામાં આવેલી વાગીર શું છે?
10.
સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2023 માટે કયા રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની પસંદગી કરવામાં આવી છે?