Daily Current Affairs Mock Test in Gujarati - 89
1.
હાલમાં અવસાન પામેલા પરવેઝ મુશર્રફ કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે?
2.
અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન ગુજરાતના પ્રવાસે છે તેમણે અમદાવાદમાં કઈ સંસ્થાની મુલાકાત લીધી છે?
3.
વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
4.
હાલમાં કયા રેલવે સ્ટેશનને ગ્રીન રેલવે સ્ટેશન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે?
5.
હોશંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને નર્મદાપૂરમ કરવામાં આવ્યું છે આ રેલવે સ્ટેશન કયાં રાજ્યમાં આવેલું છે?
6.
કયા રાજ્યમાં સમતાકુંભ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે?
7.
હાલમાં ચર્ચામાં રહેલ નદી કોલોરાડો કયા દેશમાં આવેલી છે?
8.
હાલમાં 01 ફેબ્રુઆરી થી 02 માર્ચ સુંધી હસ્તકળા મેળાનું આયોજન કરવામાં કયા શહેરમાં કરવામાં આવશે?
9.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા 2023-24નું બજેટ રજુ કરવામાં આવ્યુ તેમાં તેમણે અત્યાર સુધીનું સૌથી ટુંકુ બજેટ ભાષણ કેટલા મિનિટનું આપ્યુ હતુ?
10.
હાલમાં ચર્ચામાં રહેલા દીપા કરમાકર કઈ રમત સાથે સંકળાયેલા છે?
.