Daily Current Affairs Mock Test in Gujarati - 09
1.
હાલમાં હિજાબ વિરોધી આંદોલન માટે ચર્ચામાં રહેલ દેશનું નામ જણાવો?
2.
14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે મનાવવાની પહેલ કયા વડાપ્રધાને કરી હતી?
3.
ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે?
4.
હાલમાં ગ્રામીણ ઓલિમ્પિક રમતનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે?
5.
હાલમાં જેની નહીંવત સંખ્યા છે એવા ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ(ધોરાડ) ક્યાં રાજ્યનું રાજ્યપક્ષી છે?
6.
2023માં G20 સંગઠનની અધ્યક્ષતા ક્યા દેશ દ્વારા કરવામાં આવશે?
7.
આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
8.
ડુગાંગ કંઝર્વેશન રિઝર્વ ક્યાં રાજ્યમાં બનાવવામાં આવશે?
9.
પોષણ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય પોષણ માસનું આયોજન ક્યાં મહિનામાં કરવામાં આવે છે?
10.
પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત ભારતમાં ચિત્તા કયા દેશમાંથી લાવવામાં આવ્યા છે?