Daily Current Affairs Mock Test in Gujarati – 91

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 91

હાલમાં અવસાન પામેલા ગુજરાતી સાહિત્યકાર મધુસૂદન પારેખના નીચેનામાંથી ઉપનામ જણાવો?

ફોરેન્સિક હેકેથોન 2023નું આયોજન હાલમાં કયાં કરવામાં આવ્યું હતુ?

નલ સે જલ યોજના દ્વારા કયા વર્ષ સુંધીમાં ભારતના તમામ લોકોને વ્યક્તિગત નળ મારફતે પીવાનું પાણી પૂરું પાડવાની યોજના છે?

ગુજરાત સરકારનું વર્ષ 2023 - 24નું બજેટ કઈ તારીખે વિધાનસભામાં રજુ કરવામાં આવશે?

સુભાસચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર કયા વર્ષથી આપવામાં આવે છે?

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર ફેકટરીનુ ઉદઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું છે?

અદિતિ અશોક કઈ રમત સાથે સંકળાયેલા છે?

હાલમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર એરોન ફિન્ચ કયા દેશના ક્રિકેટર છે?

હાલમાં કયા દેશોમાં ભૂકંપ થવાના કારણે મોટી જાનહાનિ સર્જાઈ છે?

શ્રીમતી આનંદીબેન પટેલ કયા રાજ્યમાં રાજ્યપાલ પદે નિયુક્ત છે?

Leave a Comment