Daily Current Affairs Mock Test in Gujarati – 92 2 Comments / By Parmar Savan / February 12, 2023 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 92 સ્વર સામ્રાજ્ઞી લત્તા મંગેશકરને ક્યા વર્ષે ભારત રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? 1999 2000 2001 2002 None હાલમાં ફ્લોટિંગ ફેસ્ટિવલનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? મહારાષ્ટ્ર આસામ ગુજરાત મધ્યપ્રદેશ None ભારત ઊર્જા સપ્તાહનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? બેંગલુરુ અમદાવાદ ઈન્દોર કોલકત્તા None સ્વપ્ના બર્મન કઈ રમત સાથે સંકળાયેલા છે? ટેનિસ ચેસ હેપ્ટાથોન પેરા બેડમિન્ટન None વિપુલ પ્રમાણમાં લિથિયમનો ભંડાર હાલમાં કયા સ્થળેથી મળી આવ્યો છે? ઝારખંડ કેરળ જમ્મુ કાશ્મીર કર્ણાટક None પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ ક્યા રાજ્યમાં થયો હતો? ગુજરાત મહારાષ્ટ્ર ગોવા ઉત્તરપ્રદેશ None 2025ની વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપનુ આયોજન રશિયામાં થવાનું હતુ એ હવે કયા દેશમાં કરવામાં આવશે? જાપાન ચીન ભારત સિંગાપોર None વિશ્વ કઠોળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 11 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 09 ફેબ્રુઆરી None ભારત સરકાર દ્વારા PM કુસુમ યોજનાનો સમયગાળો કયા વર્ષ સુંધી લંબાવવામાં આવ્યો છે? 2025 2024 2026 2023 None પી.એસ શ્રીધરન પિલ્લાઈ કયા રાજ્યમાં રાજ્યપાલ પદે નિયુક્ત છે? કર્ણાટક તમિલનાડુ ગોવા બિહાર None Time's up
Nice
Super test che