Daily Current Affairs Mock Test in Gujarati - 93
1.
હાલમાં ચર્ચામાં રહેલા તીતસ સાધુ કઈ રમત સાથે સંકળાયેલા છે?
2.
રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
3.
હાલમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા ઈઓન મોર્ગન કયા દેશના ક્રિકેટર છે?
4.
ચર્ચામાં રહેલા ક્રિશ હીપકીન્સ કયા દેશના વડાપ્રધાન પદે નિયુક્ત છે?
5.
ભૂતપૂર્વ જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરને કયા રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે?
6.
રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
7.
હાલમાં આંધ્રપ્રદેશની નવી રાજધાની બનાવવામાં આવી તેનું નામ જણાવો?
8.
One family one identity પોર્ટલ કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે?
9.
આગાખાન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
10.
ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજયમાં આવેલું છે?
G
Best current affairs questions
Best current affairs questions