Daily Current Affairs Mock Test in Gujarati - 94
1.
શિવ પ્રતાપ શુક્લાને કયા રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે?
2.
વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
3.
વિશ્વ રેડિયો દિવસ 2023ની થીમ જણાવો?
4.
આંતર રાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવ્યું હતું?
5.
હાલમાં અટલ ભૂજળ પખવાડિયાના આયોજનની શરૂઆત કયા જિલ્લાથી કરવામાં આવશે?
6.
T 20 ક્રિકેટમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટરનું નામ જણાવો?
7.
હાલમાં ચર્ચામાં રહેલ રેવા એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે?
9.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉદઘાટન કરેલ સંવિધાન ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?
10.
ગુજરાતના રમતવીર રણજીત કુમાર ખેરે કઈ રમત સાથે સંકળાયેલ છે?
Amaging
veryy nice